વાવાઝોડું / 'નિસર્ગ'નુ સંકટ ભલે ટળ્યું પણ આ 4 જિલ્લામાં ભય યથાવત, 20,000 લોકોનું સ્થળાંતર: રાહત કમિશનર

cyclone nisrga Gujarat Relief Commissioner said all well

ગુજરાતમાં વાવાઝોડાની આફત ટળી છે પરંતુ આ વાવાઝોડા માટે રાહત કમિશનર હર્ષદ પટેલે પત્રકાર પરિષદ ભરીને ગુજરાતની વાવાઝોડા સામે લડવાની સજ્જા અંગે જણાવ્યું હતુ. રાહત કમિશનરે જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં વાવાઝોડાની અસર વર્તાઈ શકે છે એટલે જ આ જિલ્લામાં તાત્કાલિક લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યુ છે જેમાં અત્યાર સુધીમાં 20 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ