નિસર્ગ / સુરતવાસીઓ 3 તારીખે ઘરમાં રહેજો, 100 કિમીની ઝડપે પવન ફૂંકાશેઃ સુરત મનપા કમિશનર

Cyclone Nisarga likely to head towards surat coast Surat Municipal Commissioner tweet

અરબી સમુદ્રમાં થયેલ લો પ્રેશરને લઈને ગુજરાતના દરિયા કાંઠાને અલર્ટ કરી દેવામાં આવ્યા છે. નિસર્ગ વાવાઝોડું સુરતથી 920 કિમી દૂર છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ સંભવિત વાવાઝોડું દક્ષિણ ગુજરાત તરફ ફંટાઈ શકે છે. જેના કારણે સુરત, નવસારી અને વલસાડના દરિયાકાંઠાને અલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે સુરત મનપા કમિશનર દ્વારા કહેવામાં આવ્યું છે કે, સુરતમાં 100 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

બ્રેકિંગ ન્યૂઝ