એલર્ટ / મહારાષ્ટ્ર- ગુજરાતમાં નિસર્ગ ચક્રાવાતનો ખતરો, આવનારા 24 કલાક રહેશે ભારે

cyclone nisarga imd alert maharashtra gujarat cyclonic storm heavy rain

ભારતીય હવામાન વિભાગના આધારે 3 જૂને ચક્રાવાત નિસર્ગ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં હરિહરેશ્વર અને દમણની વચ્ચે ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તટથી ટકરાઈ શકે છે. આ સમયે મોટા ઉદ્યોગો અને કેમિકલ કંપનીઓ સહિત અનેક વિસ્તારોમાં બીએમસીએ એલર્ટ જાહેર કર્યું છે. નાગરિકોને પણ કેટલીક ખાસ સૂચનાઓ સાવચેતી રૂપે આપવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ