વાવાઝોડું / સુરતમાં 'નિસર્ગ'ની તોફાની અસર, તંત્રની લોકોને બારીબારણા બંધ કરી ઘરમાં રહેવાની સૂચના

Cyclone nisarga fall on alibag mumbai south Gujarat effected

ગુજરાત માથે ટકરાવવાની ભીતિવાળુ વાવાઝોડુ આડે મહારાષ્ટ્રમાં અલીબાગમાં ટકારાયુ હતુ. પણ દ. ગુજરાતમાં આ વાવાઝોડાની ભારે અસર થઈ છે. છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ બનાવનાર નિસર્ગ આખરે જમીનદોસ્ત થઈ ગયુ છે પણ તેની તોફાની અસરોને કારણે વરસાદ વરસી રહ્યો છે. સુરત, વલસાડ, નવસારી અને ભરૂચમાં અસરો જોવા મળી રહી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ