વાવાઝોડું / મુંબઈમાં ત્રાટકેલા 'નિસર્ગ'નો ગુજરાતમાં કરંટ: દરિયો ગાંડોતૂર થયો જુઓ વીડિયો

 cyclone nisarga effect on Gujarat coast dwarka and south Gujarat sea

ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં ત્રાટેકેલા આ ચક્રવાતને કારણે દ. ગુજરાત અને સૌરાષ્ટ્રાના દરિયા ગાંડાતૂર બન્યા છે. તંત્ર દ્વારા 25 હજાર લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યુ છે તેમ છતાં જોરદાર પવન ફુંકાઈ રહ્યો છે અને વરસાદ પણ વરસવાની આશંકા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ