બાંહેધરી / નિસર્ગને પહોંચી વળવાની તૈયારીને લઈને અમિત શાહે સમીક્ષા બેઠક કરી, આ રાજ્યોને કહ્યું કે કેન્દ્ર સરકાર...

cyclone nisarga amit shah gave assurance all possible help to deal with cyclone

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અરબ સાગરમાં આવનારા નિસર્ગ ચક્રવાતને પહોંચી વળવાની તૈયારીને લઈને સોમવારે એનડીઆરએફ, એનડીએમએ, આઈએમડી, ભારતીય તટરક્ષકના અધિકારીઓની સાથે સમીક્ષા બેઠક કરી હતી. તેમણે ગુજરાત, મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ ઉપરાંત દાદરા અને નગર હવેલી તથા દમણ, દીવના વહીવટી તંત્ર સાથે વાતચીત કરી છે. તેમણે ભરોસો આપ્યો છે તે તમામ પ્રયાસો કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ