વાવાઝોડું / નિર્સગ વાવાઝોડું છેક ઉંબરે આવીને ઉભુ છે અને ભાવનગરમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી

cyclone nisarg in Gujarat Bhavnagar coast protected wall damage

ગુજરાતમાં વાવાઝોડુ નિસર્ગ હવે ડિપડિપ્રેશનમાં ફેરવાઈ ગયુ છે અને ભાવનગર સહિત ગુજરાતના દરિયા કાંઠે આ વાવઝોડુ ગમે ત્યારે ત્રાટકવાની સંભાવના છે ત્યારે ભાવનગરમાં તત્રની એક ઘોર બેદરકારી સામે આવી છે. ઘોઘાના દરિયા કિનારે આવેલી પ્રોટેક્શન વોલ તુટી ગઈ છે. જે હજુ સુધી રિપેર નથી કરાવાઈ. ગત 24 કલાકથી ગુજરાતના 29 જિલ્લામાં વરસાદ પડી ચુક્યો છે. અને હાલ પણ વાદળાએ ગુજરાતના કેટલાક જિલ્લાઓના આકશ પર કબજો જમાવ્યો છે. ત્યારે તંત્રની ઘોર બેદરકારી કેમ ચલાવી લેવાય?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ