વાવઝોડું / નિસર્ગ વાવાઝોડાંની અસર 29 જિલ્લાઓમાં વરસાદ પડ્યો, 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, દરિયામાં હાઈકરંટ

cyclone nisarg come from gujarat on june 3 rain and thunder start

સંભવિત વાવાઝોડા પહેલા રાજ્યમાં વરસાદ શરૂ થઈ ગયો છે. વાવાઝોડાના પ્રકોપને કારણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 29 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ તાપીના વાલોદમાં થયો છે અહીં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં વરસાદી માહૌલ સાથે આવનારા 24 કલાક ભારે છે. તોફીની પવન અને વરસાદી ઝાપટા ગુજરાતને ઘમરોળશે. જો વાવાઝોડુ નહીં પણ ત્રાટકે તો પણ વરાસદ ઘણું નુકસાન કરશે એવી વકી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ