Cyclone / સાચવજો! નિસર્ગ વાવાઝોડાંને લઈ અમદાવાદ-સુરત સહિત રાજ્યના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

cyclone nisaraga hit gujarat rain alert south guarat and saurashtra

ગુજરાત પર સંભવિત વાવાઝોડાંનો ખતરો મંડરાઇ રહ્યો છે. જો કે સંભવિત નિસર્ગ વાવાઝોડાંની આગાહીના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના 159 ગામોને એલર્ટ કરી દેવાયા છે. વાવાઝોડાંને લઈને રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં 3 થી 5 જૂન સુથી વિવિધ  જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક ભાગમાં મધ્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ