હવામાન વિભાગ / નિસર્ગ વાવાઝોડાંની અસરના પગલે હજી પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

cyclone nisaraga effect gujarat heavy rain alert weather forecast

વાવાઝોડાંની અસરને પગલે ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યના કેટલાક ભાગોમાં 24 કલાક સુધી વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં 24 કલાક સુધી ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ