Cyclone / અરબી સમુદ્રમાં નિસર્ગ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું, સુરતથી માત્ર 710 કિમી દૂર; સંકટ વધું ઘેરાયું

cyclone nisarag gujarat rain alert surat

ગુજરાતના દરિયા કિનારે 3 જૂને વાવાઝોડું ત્રાટકી શકે છે. વાવાઝોડાંને લઈને રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે નિસર્ગ વાવાઝોડાંને લઇને મહત્વના સમાચાર આવી રહ્યાં છે. જેમાં દરિયામાં સર્જાયેલું ડિપ્રેશન ડીપ ડીપ્રેશનમાં ફેરવાયું છે. આ ડીપ ડિપ્રેશન 6 કલાકે 11 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. હાલ આ ડિપ ડિપ્રેશન સુરતથી 710 કિલોમીટર દુર જોવા મળી રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ