આગાહી / વધુ એક વાવાઝોડું દેશના દરિયાકિનારે વધી રહ્યું છે આગળ, બુલબુલથી પણ ભયંકર અસરની સંભાવના

cyclone nakdi west bengal more powerfull then bulbul

લાગી રહ્યું છે કે આ વર્ષે દેશનું હવામાન કંઇ અલગ વિચારીને ચાલી રહ્યું છે. સૌથી પહેલા મોનસૂનની શરૂઆત મોડી થઇ અને મોડે સુધી ચાલ્યું. જેને લઇને ઘણા રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરનો કહેર જોવા મળ્યો. ત્યારબાદ દેશના ઘણા ભાગોમાં તોફાની ચક્રવાતનો કહેર જોવા મળ્યો. હજુ મહા અને બુલબુલ વાવાઝોડાની અસર દેશના કેટલાક રાજ્યમાં જોવા મળી રહી છે ત્યારે એક વધુ ચક્રવાતી તોફાન દેશમાં આવવાની તૈયારી કરી રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ