ચક્રવાત / દેશના આ રાજ્યના 13 જિલ્લાઓમાં રેડ એલર્ટ: વાવાઝોડાંએ ધારણ કર્યું ખતરનાક રૂપ, અન્ય રાજ્યોમાં પણ વરસાદની આગાહી

cyclone mandous red alert issued in 13 districts of tamil nadu school collage closed

ચક્રવાત મંડુસ આજે વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. આ દરમિયાન 105 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તમિલનાડુના 13 જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

Loading...