મૌસમ / બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન, આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, શાળા-કોલેજો બંધ

cyclone mandous imd heavy rains and thunderstorms alert school closed in tamil nadu

8 ડિસેમ્બરે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર સર્જાયેલું ઊંડું દબાણ ચક્રવાતી તોફાન 'મંડુસ'માં ફેરવાઈ શકે છે. તેની અસરને કારણે તમિલનાડુ અને પુડુચેરીમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

Loading...