'મહા' અસર / ગુજરાતમાં વાવાઝોડાંની ભારે અસર, છેલ્લાં 10 કલાકમાં જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ

cyclone maha last 10 hours rain in Gujarat

'મહા' વાવઝોડાની અસરને પગલે સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. હજુ મહા વાવાઝોડાને પગલે આવનારા પાંચ દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ મહાની અસર વરતાશે. ગુજરાતમાં છેલ્લા દસ કલાકમાં દોઢથી અઢી ઈંચ સરેરાશ વરસાદ વરસી ચુક્યો છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ