'મહા'નો ખતરો ટળ્યો! / 'મહા' વાવઝોડુ માર્ગ બદલે તેવી શક્યતા, ગુજરાતના દરિયા કિનારે આવતા પહેલા જ વિરમી જશે!

cyclone maha in Gujarat what happened in 6th and 7th november 2019

મહા વાવઝોડું દરિયામાં ફંટાઈ જવાની શક્યતા છે.  દીવથી 250 કિમી દૂર દરિયામાં વાવાઝોડું ફંટાય તેવી શક્યતા હાલ હવામાન વિભાગ દ્વારા સેવાઈ રહી છે. જો આવુ થાય તો ગુજરાતના દરિયા કિનારે મહાની ઓછી અસર પડશે. પણ હા વાવાઝોડા સાથે તોફાની વરસાદ તો થશે જ. ગુજરાતના દરિયા કિનારે આવતા આવતા વાવાઝોડુ વિરમી જશે. સમુદ્રમાં સર્જાયેલા મહા વાવાઝોડું આજે મધ રાતે દરિયા કિનારે ત્રાટકે તેવી શક્યતા છે. વાવાઝોડાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં જોવા મળશે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં વાવઝોડું તોફાની બને તેવી શક્યતા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ