'મહા' અસર / ચક્રવાત 'મહા' વારંવાર દિશા બદલી રહ્યુ છેઃ જો ઓમાન તરફ ન ફંટાય અને ગુજરાતમાં ત્રાટકે તો?

Cyclone Maha in Gujarat at 5th november 2019

સમુદ્રમાં સર્જાયેલા મહા વાવાઝોડાની દિશા બદલાઈ છે.  જો તે ઓમાન તરફ નહીં ફંટાય અને ગુજરાતમાં ત્રાટકશે તો ગુજરાતને ઘણુ નુકસાન પહોંચી શકે છે. મધદરિયાએ દિશા પલટાતા ફરીથી વાવાઝોડું ગુજરાતમાં આવશે. ગુજરાતના દરિયા કિનારે મહા વાવાઝોડું નબળુ પડે તેવી શક્યતા છે. હાલમાં વાવાઝોડું ઓમાન-એડન તરફ આગળ વધીરહ્યું છે. બે દિવસ બાદ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધશે. હાલમાં મહા વાવાઝોડુ દરિયામાં વેરાવળથી 531 કિલોમીટર દુર છે. 

બ્રેકિંગ ન્યૂઝ