ચક્રવાત 'મહા' / 'મહા' વાવાઝોડું વેરાવળથી 115 કિમી દૂર, પણ સ્પીડ ઘટી

Cyclone maha in Gujarat 7th November 2019

નબળું પડેલું 'મહા' ગુજરાતના દરિયાની નજીક પહોંચ્યું છે. 'મહા' વાવાઝોડું વેરાવળથી 115 કિમી દૂર છે. વાવાઝોડું 60 કિમીની સ્પીડે ફૂંકાઈ રહ્યું છે. સાંજે 5 વાગે દિવ નજીક પહોંચશે. દીવથી સાંજે મહા વાવાઝોડું યૂ ટર્ન લેશે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ