'મહા'સંકટ / ગુજરાત માથે પાંચ દિવસ સંકટ: 'મહા' ચક્રાવાતને પગલે રાજ્યભરમાં વરસાદના વાદળ

cyclone Maha in Gujarat

લક્ષદ્વીપથી ઉદભવેલુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ શકે છે. વાવાઝોડાના કારણે રાજ્યમાં તંત્ર એલર્ટ થયુ છે.  સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. વાવાઝોડાના કારણે દરિયા કિનારે પર અલર્ટ જાહેર કરાયું છે જ્યારે દ. ગુજરાત અને સૌરાષ્ટ્રના તંત્રને સાબદુ રહેવાના આદેશ અપાયા છે. વાવાઝોડુ મહા મુંબઈ પહોંચીને પોતાનો કહેર વરસાવી રહ્યુ છે હવે તે ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ