ચક્રવાત / 'મહા' વાવાઝોડાંને લઇને માછીમારોને ચેતવણી, દરિયામાંથી પરત ન આવેલી બોટનું લાઈસન્સ થશે રદ્દ

Cyclone Maha Gujarat coast fishing boats sea dwarka kutch

ગુજરાત પર 'મહા' કહેર વરસાવવા આવી રહ્યું છે. જેમ-જેમ મહા ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તેમ-તેમ તેના કહેરના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં મહા ચક્રવાતની ગંભીરતા જોઇને તંત્રએ અલર્ટ જાહેર કર્યુ છે. માછીમારોને સત્વરે પરત આવવા જણાવવામાં આવ્યુ છે. ત્યારે હજુ ગુજરાતની અનેક બોટ દરિયામાં છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ