ચક્રવાત 'મહા' નો અંત / 'મહા' વાવાઝોડાનું સંકટ ટળ્યુ, CM રૂપાણીએ કહ્યું- ભગવાન સોમનાથ અને દ્વારકાધીશ ગુજરાતના રક્ષક

Cyclone Maha fizzle out not hit gujarat coast heavy rain alert

ગુજરાતમાં 'મહા' વાવાજોડાને લઇને અઠિવાયાડિથી લોકોમાં અસમંજસ છે. જેને લઇને હવે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં મહા વાવાઝોડાનું સંકટ ટળ્યુ છે. તેમજ દિવના દરિયામાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. તેમજ દિવનો દરિયામાં હજુ પણ કરંટ જોવા મળી રહ્યો છે. આવતીકાલે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ