'મહા' અસર / ચક્રવાત 'મહા'નો કહેર, દરિયો ગાંડોતૂર, જાણો ગુજરાતમાં ક્યા કેટલી અસર!

cyclone maha effect trouble for Gujarat Cyclone to affect state

ચક્રવાત 'મહા'નો કહેર ગુજરાતમાં વરતાવાનો શરૂ થઈ ગયો છે. વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, સૌરાષ્ટ્રના તમામ કાંઠાના જિલ્લા તંત્રને પણ અલર્ટ કરાયુ છે. રાજકોટ, પોરબંદર, દ્વારકા, ગીર-સોમનાથમાં અસર પહોંચી છે. જામનગર, મોરબી, જૂનાગઢ, ભાગનગર, અમરેલીમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. દરિયો ગાંડોતૂર થયો છે. નવસારીમાં દરિયા કાંઠે છાપરા ઉડી ગયા છે તો વળી ઉનામાં બોટે જળસમાધી લીધી છે. રાજ્યભરમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ શરૂ થઈ ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ