એલર્ટ / 'મહા' હજી ગયું નથી અને 'બુલબુલ'ના આવવાની તૈયારીઓ, વૈજ્ઞાનિકોએ કહ્યું 129 વર્ષમાં ત્રીજી વખત...

Cyclone Maha Eaken and Bulbul is ready to hit soon with severe storm

દક્ષિણ ભારતમાં ઘણા દિવસોથી મંડરાઈ રહેલું ચક્રવાતી વાવાઝોડું 'મહા' હવે એટલું જોખમી નથી, પરંતુ આ સિવાય બીજો ખતરો ઊભો થયો છે. બંગાળની ખાડીમાં બીજું તોફાન સર્જાઇ રહ્યું છે, જેને વૈજ્ઞાનિકોએ 'બુલબુલ'નું નામ આપ્યું છે. હવામાનશાસ્ત્રીઓ કહે છે કે આ પહેલીવાર છે જ્યારે એક પછી એક સતત ત્રણ વાવાઝોડા સર્જાયા છે. કારણ કે 'મહા' ના પાંચ દિવસ પહેલા ચક્રવાત 'ક્યાર' સમાપ્ત થયું હતું.

બ્રેકિંગ ન્યૂઝ