ક્યાર ઈફેક્ટ / સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં વરસાદ અને કરા પડ્યાં, હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોનું ટૅન્શન વધ્યું

cyclone kyarr : Gujarat Weather department forecast

અરબી સમુદ્રમાં સર્જાયેલા ક્યાર વાવાઝોડાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને સુરત સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ