Cyclone / નિસર્ગ વાવાઝોડાં અસરને પહોંચી વળવાં ઉર્જા વિભાગ તૈયાર, આ રહ્યો મંત્રી સૌરભ પટેલે આપેલો પ્લાન

cyclone nisarga in Gujarat saurabh shah said all well

વાવાઝોડા નિસર્ગ અસરને લઈને ઉર્જા વિભાગ દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે. વાવાઝોડાની અસર થાય તો વીજળી ન ખોરવાય તે માટેની વ્યવસ્થા કરાઈ છે. આ મામલે સૌરભ પટેલ પ્રતિક્રિયા આપી છે કે, ઉર્જા વિભાગ દ્વારા તમામ કંપનીઓમાં કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે.  તમામ કંટ્રોલ રૂમમાં નોડલ ઓફિસરની નિમણૂંક કરાઈ છે. ઉર્જા વિભાગ દ્વારા પ્રાધાન્ય હોસ્પિટલ, સરકારી કચેરી, CHC, PHCમાં વિજળી ન ખોરવાય તેવી તૈયારીઓ કરાઈ છે. 

બ્રેકિંગ ન્યૂઝ