ગુજરાત / અરબી સમુદ્રમાં સર્જાયેલા લૉ પ્રેસરના પગલે આ બે જિલ્લાના વાતાવરણમાં જોવા મળ્યો પલટો

Cyclone  hikka gujarat surat tapi rain lockdown5

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્ય પર આગામી 4 અને 5 જૂનના રોજ વાવાઝોડાનો ખતરો તોળાઇ રહેલો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર, મધ્ય-ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યના તાપી અને સુરત જિલ્લામાં તેની અસર જોવા મળી રહી છે. તાપી અને સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ