વાવાઝોડું / સૌરાષ્ટ્રના બદલે ગુજરાતના આ દરિયાકાંઠે વાવાઝોડું ટકરાય તેવી શક્યતા, 'હીકા'એ દીશા બદલી

cyclone hikka can hit South Gujarat coast surat

ગુજરાતમાં હીકા વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. અરબ સાગરના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં લો પ્રેશર યથાવત્ છે. ત્યારે હવામાન વિભાગે જણાવ્યું કે 1 જૂને લો-પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. 2 જૂને ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઈને આગળ વધશે. વાવાઝોડાએ ઝડપ પકડતા 4 જૂને થનારી અસર 3 જૂને થશે. હાલ અરબ સાગરમાં 'હીકા' વાવાઝોડાએ દિશા બદલી છે. સૌરાષ્ટ્રના બદલે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડું ત્રાટકી શકે છે. જેની મહારાષ્ટ્રના દરિયા કિનારાને પણ વાવાઝોડાની અસર થઈ શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ