આગાહી / ગુજરાતમાં 'હિકા' વાવાઝોડાના ભણકારા વચ્ચે હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર

Cyclone Hika Will Cause Severe Wind To Run On Gujarat : Meteorological Department

ઉત્તર અરબી સમુદ્રમાં લો પ્રેશરમાં દબાણ સર્જાયા બાદ 'હિકા' વાવાઝોડું મજબૂત બન્યું છે. જેના ભાગરૂપે ગુજરાતના તટીય વિસ્તારમાં ભારે પવન જોવા મળ્યો હતો. ભારતીય હવામાન વિભાગે સોમવારે આ આગાહી કરી હતી. હવામાન વિભાગે ખરાબ વાતાવરણને ધ્યાને રાખીને માછીમારોને સમુદ્ર ન ખેડવા સલાહ આપવામાં આવી છે. નોંધનીય છે કે, હિકા વાવાઝોડું ઓમાન તરફ ફંટાઇ રહ્યું છે પરંતુ ગુજરાતના તટીય વિસ્તારોમાં અસરની સંભાવના વ્યક્ત કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ