વિનાશ / આફ્રિકન દેશ મલાવીમાં ચક્રવાત ફ્રેડીનો કહેરઃ 300થી વધુનાં મોત, તોફાનનું સ્વરૂપ એટલું ગંભીર કે ઈમારતોની છત પણ તૂટી પડી

Cyclone Freddy's devastation in the African country of Malawi: more than 300 dead, the form of the storm is so severe that...

મલાવીમાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે તોફાન પ્રભાવિત વિસ્તારોમાં લોકોને તેમની રો‌િજંદી જરૂરિયાતો માટે પણ સંઘર્ષ કરવો પડે છે. વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે અનેક રસ્તા જમીનમાં ધસી ગયા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ