અલર્ટ / ઓડિશામાં મોટા પાયે તબાહી સર્જી શકે છે ચક્રવાત 'ફેની'

Cyclone 'Fanny' can cause large-scale destruction in OrissaCyclone 'Fanny' can cause large-scale destruction in Orissa

ચક્રવાત ફેની ઓડિશાના દરિયાઈ વિસ્તાર પર ત્રાટકી શકે છે. ફેની ચક્રવાતને લઈને હવામાન વિભાગે અલર્ટ પણ જાહેર કર્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ફેની ચક્રવાત હાલ બંગાળની ખાડીમાં સક્રિય છે. સેટેલાઈટ અને રડારથી લેવાયેલી સૂચનાના આધારે હવામાન વિભાગે અલર્ટ જાહેર કર્યુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ