ફાની / ઓડિશાના વાવાઝોડામાં 375 ગુજરાતીઓ ફસાયા, CM રૂપાણીએ તમામને પરત લાવવા આપી સૂચના

cyclone fani odisha gujarati cm rupani gujarat

ઓડિશાના વાવાઝોડામાં 375 ગુજરાતીઓ ફસાયા છે. જેને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્ય સચિવ જે.એન.સિંહને સૂચના આપી હતી. ઓડિશાના તંત્ર વાહકો સાથે સંપર્કમાં રહી મદદ કરવા સુચના આપી છે. ફસાયેલા ગુજરાતીઓને યોગ્ય વ્યવસ્થા કરવા સૂચન કરવામાં આવ્યું છે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ