અલર્ટ / ચક્રવાત ફેની મચાવી શકે છે તબાહી, કેરળમાં ભારે વરસાદની આગાહી

Cyclone Fani To Intensify Rain Likely In Tamil Nadu, Andhra Pradesh

ક્રવાત ફેની આગામી 12 કલાકમાં વિકરાળ રૂપ લઈ શકે છે અને આગામી 24 કલાકમાં અતિ વિકરાળ રૂપ લઈને તબાહી મચાવી શકે છે. હવામાન વિભાગ દ્વારા ચક્રવાત ફેનીને લઈને અલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હાલ ફેની ચક્રવાત બંગાળની ખાડી અને ભૂમધ્યરેખીય હિંદ મહાસાગર ઉપર જોવા મળી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ