અલર્ટ / આગામી 36 કલાકમાં ત્રાટકી શકે છે ચક્રવાત 'ફેની' 

Cyclone 'Fani' can strike in the next 36 hours

બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત ફેની હવે ધીરે ધીરે આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમથી દક્ષિણ પૂર્વમાં લગભગ 700 કિલોમીટર દૂર પહોંચી ચૂક્યુ છે. હાલ પણ 130 થી 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 36 કલાકમાં ચક્રવાત ફેની વધુ વિકરાળ રૂપ લઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ