લાલ 'નિ'શાન

વાવાઝોડું / ઓડિશામાં ચક્રવાત 'ફની'નો ખતરો, સરકારે ખાલી કરાવ્યા દરિયાઇ વિસ્તારો

cyclone fani bay of bengal andhra pradesh odisha coasts

ભીષણ ચક્રવાતી તોફાન ફનીએ હવે ભયંકર રૂપ ધારણ કરી લીધું છે. હવામાન વિભાગ દ્વારા ભારતના પૂર્વ દરિયા કાંઠાની તરફ આગળ વધી રહેલા ચક્રવાતી તોફાન ફની 3 મે ના રોજ દક્ષિણમાં ગોપાલપુર અને ચાંદબાલીની વચ્ચે ઓડિશા કિનારા પર દસ્તક આપે એવી શક્યતા છે. એ દરમિયાન હવાની સ્પીડ 175-185 કિલોમીટર પ્રતિ કલાકથી 205 કિલોમીટર પ્રતિ કલાક સુધી હોવાની શક્યતા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ