આગાહી / અહીં આવતીકાલે અપાયું 'બુરેવી' ચક્રાવાતનું એલર્ટ, અસરથી બચવા જાણો શું કરાઈ છે ખાસ વ્યવસ્થા

cyclone burevi alert for kerala on 4 december

કેરળમાં આવતીકાલે 'બુરેવી' ચક્રાવાતનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. આ ચક્રાવાતના કારણે રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. અધિકારીઓએ વિષમ પરિસ્થિતિની સામે લડવા માટે 2000થી વધારે રાહત શિબિર ખોલી છે અને સાથે 5 ડિસેમ્બર સુધી માછીમારો માટે સમુદ્રમાં જવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. તો જાણો ક્યાં અનેક કેવી રહેશે આ 'બુરેવી' ચક્રાવાતની અસર.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ