ચેતવણી / વાવાઝોડાં 'આસની'ને લઇ અપાયું હાઇ એલર્ટ, થોડાં જ કલાકોમાં મચાવી શકે છે ભારે તબાહી

cyclone asani may knock in a few hours high alert declared

ચક્રવાતી 'આસની'ને લઇ હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે. જે થોડાં જ કલાકોમાં ભારે તબાહી મચાવી શકે તેવી શક્યતા છે. આંદામાનમાં ભારે વરસાદ અને ઝડપી પવન પણ ફુંકાઇ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ