તોફાન / કોરોનાના કહેર વચ્ચે 'અમ્ફાન' વાવાઝોડાનું સંકટ, આટલી ભયાનક સ્પીડે બે દિવસમાં દેશના આ રાજ્યોમાં ત્રાટકી શકે

cyclone amphan news update according to imd delhi amphan become super cyclone in 12 hours

તોફાન 'અમ્ફાન' વિકરાળ સ્વરૂપ લઇ શકે છે. દિલ્હી હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રે કહ્યું કે 'અમ્ફાન' 12 કલાકમાં એક વિકરાળ વાવાઝોડામાં બદલાઇ જશે. આ હાલ ઉત્તર-ઉત્તર પૂર્વ દિશામાં ગતિ કરશે. 20 તારીખની બપોરે અથવા સાંજે તે દીધા/હાતિયા દ્વીપોની વચ્ચેથી પસાર થશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ