પ્રતિક્રિયા / કોલકાતામાં અમ્ફાન વાવાઝોડાની તબાહી જોઈ બોલિવૂડ સેલેબ્સ પણ હચમચી ગયા, જાણો કોણે શું કહ્યું

Cyclone amphan kolkata bollywood celebs karan johar pray for people

ભારતમાં ચક્રાવાતી વાવાઝોડું અમ્ફાન તબાહી મચાવી રહ્યું છે. બંગાળ અને ઓરિસ્સામાં અમ્ફાન હોનારત ફેલાવી રહ્યું છે. ત્યારે બુધવારે કોલકાતામાં આ વાવાઝોડાનો કહેર જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર તેના ઘણાં વીડિયો પણ વાયરલ થઈ રહ્યાં છે, જેમાં કોલકાતાની તબાહીનો ભયાનક નજારો જોવા મળી રહ્યો છે. એવામાં દેશભરમાં લોકો કોલકાતામાં આ તબાહીથી નુકસાન ન થાય અને લોકો સલામત રહે એવી પ્રાર્થનાઓ કરી રહ્યાં છે. જેમાં બોલિવૂડ સ્ટાર્સ પણ ટ્વિટર પર ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. જાણો કોણે શું કહ્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ