આગાહી / આ 8 રાજ્યોમાં ચક્રાવાતનું એલર્ટ, 24 કલાકમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

cyclone amphan all set to hit bay of bengal heavy rains predicted in costal area

હવામાન વિભાગે આવનારા 24 કલાક માટે ચક્રાવાતી તોફાનની આશંકા જાહેર કરી છે. સાથે જ પશ્ચિમ બંગાળ, ઓરિસ્સાના અનેક ભાગમાં પણ વરસાદની ચેતવણી આપી છે. ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ,મેધાલય સહિતના 8 રાજ્યોમાં આ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ચક્રાવાતનું નામ ચક્રાવાત એમફન (Cyclone Amphan ) રાખવામાં આવ્યું છે. બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વમાં સવારે 5.30 મિનિટે જોવા મળેલું આ ચક્રાવાત આવનારા 24 કલાકમાં ભયાનક રૂપે આ 8 રાજ્યોને અસર કરી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ