વાવાઝોડું / ગુજરાત પરથી ટળી શકે છે વાવાઝોડાનું સંકટ! ઓમાન તરફ ફંટાય તેવી શક્યતા

cyclone active in arabian sea gujarat and maharashtra affected

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે રાજ્ય પર વાવાઝોડાંને લઇને સંકટને લઇને સમાચાર આવ્યાં હતા. જો કે હાલ કોરોનાના સંકટનો સામનો કરી રહેલી રાજ્યની પ્રજા માટે રાહતના સમાચાર આવી રહ્યાં છે. હવે એવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે અરબી સમુદ્રમાં સક્રિય થઇ રહેલું વાવાઝોડું પોતાની દિશા બદલી ઓમાન તરફ ફંટાય તેવી શક્યતા છે. આમ ગુજરાત પરથી વાવાઝોડાંનું સંકટ ટળે તેવી સંભાવના જોવા મળી રહી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ