બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રમકડા-બિસ્કિટના પેકેટની આડમાં નશીલો પદાર્થનો વેપાર, વિદેશી પાર્સલમાંથી ઝડપાયો કરોડોનો હાઈબ્રિડ ગાંજો

અમદાવાદ / રમકડા-બિસ્કિટના પેકેટની આડમાં નશીલો પદાર્થનો વેપાર, વિદેશી પાર્સલમાંથી ઝડપાયો કરોડોનો હાઈબ્રિડ ગાંજો

Last Updated: 06:53 PM, 11 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાંથી સાયબરક્રાઈમે હાઈબ્રીડ ગાંજાના એક કરોડ થી વધુની કિંમતના 37 પાર્સલ જપ્ત કર્યા છે.

અમદાવાદના શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાંથી સાયબર ક્રાઈમે હાઈબ્રડ ગાંજાના એક કરોડ થી વધુની કિંમતના 37 પાર્સલ જપ્ત કર્યા છે.અલગ-અલગ દેશમાંથી પાર્સલ મંગાવાયા હતા.અમદાવાદની સાયબર ક્રાઈમે ડ્રગ્સના પેકેટ ઝડપી પાડયા છે,આ પાર્સલ કોને અને કયાંથી મંગાવ્યા હતા તેને લઈ પોલીસે તપાસ તેજ કરી છે.

c 2

પોસ્ટ ઓફિસ ખાતેથી ઝડપાયો હાઈબ્રિડ ગાંજો

અમદાવાદના શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાંથી સાયબરક્રાઈમે હાઈબ્રીડ ગાંજાના એક કરોડ થી વધુની કિંમતના 37 પાર્સલ જપ્ત કર્યા છે. પોસ્ટ ઓફિસ ખાતે વિદેશથી આવી રહેલા પાર્સલોની તપાસ કરતા 1 કરોડ 12 લાખની કિંમતનો 3 કિલો 775 ગ્રામ હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, મેપના આધારે સમજો તમારા જીલ્લામાં કયું એલર્ટ

ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

અત્રે જણાવીએ કે, અલગ-અલગ દેશમાંથી પાર્સલ મંગાવાયા હતા. બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે સાથે મળી સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.અમદાવાદની સાયબર ક્રાઈમે ડ્રગ્સના પેકેટ ઝડપી પાડયા છે,આ પાર્સલ કોને અને કયાંથી મંગાવ્યા હતા તેને લઈ પોલીસે તપાસ તેજ કરી છે. અગાઉ પણ પોસ્ટ ઓફિસમાંથી ડ્રગ્સ ઝડપાયું હતુ. આ ડ્રગ્સ પાર્સલમાં રમકડા,ખાવાની ચિપ્સ અને બિસ્કિટના પેકેટમાં છૂપાવીને લવાતું હતું. જે મામલે ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કરવા તપાસ શરૂ કરાઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hybrid Ganja Ahmedabad Crime News Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ