તમારા કામનું / તમારી જાણ બહાર તમારા મોબાઇલનો ઉપયોગ થઇ રહ્યો છે ? આ ચકાસવા માટે 4 સ્ટેપ જાણો

cyber safety tips how to know if someone is using your phone secretly

આજના સમયે જો આપણે ઘરમાં બેસીને કંઇ કામ કરવું હોય તો તેના માટે મોબાઇલનો ઉપયોગ આવશ્યક બની ગયો છે. ઘરમાં બેસીને મૂવી જોવી હોય કે બેંક અંગે ટ્રાન્ઝીશન કરવા હોય, તમામ માટે મોબાઇલ જરૂરી છે તેથી તેને સુરક્ષિત રાખવું અતિ આવશ્યક છે. જાણો તમારા મોબાઇલને અન્ય કોણ જોઇ રહ્યું છે...

બ્રેકિંગ ન્યૂઝ