સાયબર એટેક / AIIMS બાદ ICMRની વેબસાઈટ પર હેકર્સની નજર, એક દિવસમાં 6000થી વધુ વખત હુમલો

cyber hackers attack icmr website 6000 times in a day

સાયબર હેકર્સે હવે ICMRની વેબસાઈટ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. ICMRની વેબસાઈટ પર 24 કલાકના ગાળામાં 6000થી વધુ વખત હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ