સાયબર ક્રાઇમ / 'Work From Home'ના નામે 8 લાખનો ચૂનો, YouTube પર સબ્સક્રિપ્શન કરવું મહિલાને પડ્યું ભારે, કિસ્સો જાણી ચોંકી ઉઠશો

Cyber crime with gurugram woman by the youtube chanel subscription

ઈન્ટરનેટના વધતા ઉપયોગની સાથે સાયબર ક્રાઈમના કેસમાં પણ વધારો. વર્ક ફ્રોમ હોમના નામે આઠ લાખનો ચૂનો લગાડવામાં આવ્યો. યૂટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાના નામ પર ઠગાઈ કરવામાં આવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ