Ek Vaat Kau / CYBER CRIME ક્યાં અને કેવી રીતે ફરિયાદ નોંધાવશો

આજના ડિજિટલ યુગમાં આપણે કેટલાંય નાણાંકીય વ્યવહારો ઓનલાઈન કરીએ છીએ. આવામાં ઘણી વખતે આપણે ફ્રોડનો ભોગ બનીએ છીએ. આ ઉપરાંત આજના સાયબર યુગમાં એવાં કેટલાંય ગુનાઓ નોંધાય છે જેને સમજવા માટે પણ મૂંઝવણ થતી હોય છે. ત્યારે સાયબર ક્રાઈમનો ભોગ બનીએ તો તેને ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરવી તેની જાણકારી જાણો આજની Ek Vaat Kau માં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ