ક્રાઇમ / સાયબર ગઠિયા ફરી ત્રાટક્યાઃ કંપનીના એકાઉન્ટમાંથી આ રીતે 52 લાખ સાફ કર્યા

Cyber Crime Company money transfer

શહેરમાં સંખ્યાબંધ લોકો સાયબર ક્રાઈમનો શિકાર બની રહ્યા છે. અવનવી ટેકનિકનો ઉપયોગ કરીને ગઠિયાઓ લાખો રૂપિયાનું ચીટિંગ કરે છે. શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી કૈલાસ દર્શન હાઉસિંગ ડેવલોપમેન્ટ નામની કંપનીનાં નેટ બેન્કિંગનો લોગ ઈન આઇડી પાસવર્ડ હેક કર્યા બાદ બેન્કના રજિસ્ટર થયેલા મોબાઇલ ફોનના સીમાકાર્ડને બંધ કરાવીને તબક્કાવાર ૫૨.૭૫ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ