ધરપકડ / વડોદરામાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી વીડિયો અપલોડ કરતા યુવકને સાયબર ક્રાઇમે ઝડપ્યો

 cyber crime catches youth in Vadodra for making child pornography video

ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લગતા વીડિયો અપલોડ અને ડાઉનલોડ કરીને શેર  કરનાર એક શખ્સને વડોદરા સાઇબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ