ચિંતા વધી / છેલ્લા 6 મહિનામાં દરરોજ સરેરાશ 190 ગુજરાતીઓએ ગુમાવ્યા 83 લાખ રૂપિયા! પોલીસમાં પણ મચી દોડધામ

cyber crime cases are increasing in gujarat

ગુજરાતમાં દિવસેને દિવસે સાઇબર ક્રાઇમનાં કેસ વધતાં જાય છે. તાજેતરનાં આંકડાઓ અનુસાર, ગત છ મહિનામાં રોજ 190 ગુજરાતીઓએ સરેરાશ 83 લાખ રૂપિયા ગુમાવ્યા છે. જાણો વિગતવાર

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ