કાર્યવાહી / વિદેશી ગર્લફ્રેન્ડ બનીને અમદાવાદના આધેડ પાસેથી 32 લાખ પડાવનાર ગેંગ ઝડપાઇ, ફસાવવાની રીત જાણીને ચોંકી જશો

Cyber crime arrests Nigerian and Manipur youths Delhi

ફેસબુક પર વિદેશી મહિલાના નામે મિત્રતા કેળવી ગિફ્ટ આપવાના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ ગઇ છે. સાયબર ક્રાઈમે એક નાઇઝીરીયન યુવક અને મણિપુરના બે યુવકોની દિલ્હીથી ધરપકડ કરી છે. આરોપીઓએ અમદાવાદના આધેડ પાસેથી રૂ.32 લાખની ઠગાઈ કરી હતી. જુઓ કેવી રીતે નાઈઝીરીયન ગેંગ બનાવતા હતા શિકાર...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ