મોટો ખુલાસો / BIG-BREAKING: એર ઈન્ડિયાના ડેટા સેન્ટર પર સાઈબર હુમલામાં 45 લાખ મુસાફરોની માહિતીની ચોરી

Cyber attack on Air India's data center

એર ઇન્ડિયાએ તેના ડેટા સેન્ટર પર સાયબર અટેક થયો હોવાની વાત સ્વિકારી છે, જેમાં અંદાજે 45 લાખ પેસેન્જર્સના ડેટાની ચોરી થઇ છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ